દીવાળી-2020

  • 11 Nov 2020
  • Posted By : Jainism Courses

દરેક ધર્મપ્રેમી પરિવારજનોને પરમાત્મા મહાવીર નિર્વાણ કલ્યાણકના આ પવિત્ર દિવસોની શુભકામનાઓ !!

✅ દીવાળી - ૧૪/૧૧/૨૦૨૦ - ચૌદસ.
✅ અમાસ - ૧૫/૧૧/૨૦૨૦ - ખાલી દિવસ.
✅ બેસતું વર્ષ - ૧૬/૧૧/૨૦૨૦ - કારતક સુદ બીજ, એકમનો ક્ષય છે.

દિવાળી પર્વ શ્રી વીર નિર્વાણ કલ્યાણકની આરાધના અને ગણણું 

દિવાળી પર્વનો છઠ આસો વદ તેરસ-ચૌદસનો કરવો (૧૩/૧૪મી નવેમ્બર ૨૦૨૦)
દિવાળી કલ્યાણક સંબંધી ગણણું વદ ચૌદસના પ્રતિક્રમણ પછી કરવું

આસો વદ ચૌદસ, શનિવાર ૧૪/૧૧/૨૦૨૦, નીચે આપેલ દરેક પદની ૨૦ નવકારવાળી ગણવી તથા રાત્રે દીવાળીના દેવવંદન અને ગણધરના દેવવંદન કરવા.

 શ્રી મહાવીરસ્વામી સર્વજ્ઞાય નમઃ !!
 શ્રી મહાવીરસ્વામી પારગતાય નમઃ !!
 શ્રી ગૌતમસ્વામી સર્વજ્ઞાય નમઃ !!

૧૯/૧૧/૨૦૨૦ ગુરૂવારના રોજ જ્ઞાનપંચમી પર્વ