पर्युषण के प्रतिक्रमण में बोली जाने वाली सज्झाय और थुई - कौनसे दिन क्या बोलें, साथ ही किस दिन कौनसी आराधना की जानी चाहिए
जानिए कैसे साध्वी सुनंदा ने दुःख भोग रहे और जन्म-मरण के चक्र में फँसे हुए हाथी (रुपसेन) का उद्धार किया ।
किसने तीन लाख श्लोक अपनी माता को अर्पण किए? किस साध्वी के कालधर्म पर श्रावकों ने तीन करोड़ का सद्व्यय किया? जानने के लिए पढ़िए
क्या हुआ जब एक रूपवान राजकुमारी ने एक आचार्य के समक्ष विवाह का प्रस्ताव रखा?
क्षमा सर्व गुणों की खान है । जानिए कैसे क्षमा गुण से 1444 ग्रंथों की रचना हुई ? और कैसे एक साध्वी ने साधु की माता की भूमिका निभाई ?
ચાર જાદુઈ દરવાજા... "ધનવાન બનવાના કિમિયા..." "રાતોરાત કરોડપતિ બનો..." "પૈસાદાર કેવી રીતે બની શકાય...?" આવા ટાઇટલવાળા પુસ્તકોનું બજારમાં ઘૂમ વેચાણ ચાલે છેે. બીજા ધનપતિ થાય કે ન થાય આવા પુસ્તકોના લેખકો અને પ્રકાશકોતિો ધનવાન થઈ જાય છેે.
કોરોનાનો આતંક વિશ્વભરમાં વ્યાપ્યો છેેે. તેનો કેર અને જોર ઘટવાનું નામ નથી લેતા. દુનિયાભરના દેશો તેનો વ્યાપ વધે નહીં તે માટે ખૂબ Precautions લઇ રહ્યા છેે. હજુ સુધી કોરોનાની કોઈ ઓથેન્ટિક ટ્રીટમેન્ટ શોધાઇ નથી. તેથી Precautions નું મહત્વ ઘણું છેે.
સ્વાસ્થ્યની આધારશીલા... હાર્ટ … દરેક માણસને સ્વાસ્થ્ય ગમે છે. સ્વસ્થ રહેવાનું કોને ન ગમે? સ્વાસ્થ્ય શબ્દ સામાન્ય રીતે શરીર સાથે જોડાયેલો છ. પરંતુ માત્ર શારીરિક સ્વાસ્થ્યથી જ માણસને સંતોષ કે સુખનો અનુભવ નથી થતો. શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ હોવું જરૂરી છ. આરોગ્ય સારું હોય પણ શાંતિ, સ...